शुक्रवार, 7 अक्टूबर 2011

કોલેજમાં નવરાત્રિ મહોત્સવ



સરકારી વિનયન કોલેજ શહેરામાં નવરાત્રિ મહોત્સવ નિમિત્તે રાસ-ગરબાની સ્પર્ધા રાખવામાં આવી.કોલેજના વિદ્યાર્થીઓએ ખૂંબ આનંદ અને ઉલ્લાસથી ભાગ લીધો.કોલેજના અધ્યાપકોએ પણ વિદ્યાર્થીઓની સાથે ગરબાની રમઝટ માણી. ગુજરાતમાં નવરાત્રિનું પર્વ ખૂંબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.અહીં મે નવરાત્રિનું મહત્વ સંક્ષેપમાં રજૂ કર્યુ છે જે નીચે પ્રમાણે છે.
નવરાત્રિના દિવસો એટલે દેવતાઓના પુણ્યપ્રકોપમાંથી જે દૈવી શક્તિ નિર્માણ થઇ તે શક્તિની ઉપાસના કરવાના દિવસો.જે જગદંબા શક્તિ બુધ્ધિ,શાન્તિ,વિદ્યા,શ્રધ્ધા,લક્ષ્મી,દયા વગેરે સ્વરૂપે રહેલી છે તે શક્તિને નમસ્કાર કરવાના દિવસો.અધર્મ ઉપર ધર્મનો,આસુરી વૃત્તિ-રાક્ષસી વૃત્તિ ઉપર દૈવી વૃત્તિનો વિજય મેળવવાના દિવસો. જેમના હ્રદયમાં રાવણીયા વૃત્તિ રહેલી છે તે રાવણનું દહન કરવાના દિવસો.સંઘશક્તિનું મહત્વ અને એકતાનો સંદેશ સુણાવતા દિવસો.આતંકવાદ,ભોગવાદ,ભ્રષ્ટાચાર,દુરાચાર,નિર્દોશ લોકો ઉપર અત્યાચાર વગેરે અટકાવી શિષ્ટાચાર શીખવવા માટે સંકલ્પબધ્ધ થવાના દિવસો.


આ દિવસોમાં એકત્ર થઇને મા જગદંબાને વચ્ચે બિરાજમાન કરી રાસ-ગરબા રૂપે માની આસપાસ ઘૂમીને માનું સ્તવન કરવાનું  હોય છે.માર્કંડેયપુરાણના 1 થી 13 અધ્યાયોમાં દુર્ગા સપ્તશતીની સ્તુતિ આવે છે.નવરાત્રિના દિવસોમાં આ સ્તુતિનું ખૂંબ મહત્વ રહેલું છે. આખી સ્તુતિ તો ખૂંબ મોટી છે પરંતુ કેટલાક શ્ર્લોકોમાં આ સ્તુતિનું હાર્દ રહેલું છે, તે શ્ર્લોકો નીચે પ્રમાણે છે.નવરાત્રિના દિવસોમાં આ શ્ર્લોકોનું નિત્ય સ્મરણ કરવું જોઇએ.
देवा ऊचुः ।। ८।।
नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः ।
नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्म ताम् ।।
रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः ।
ज्योत्स्नायै चेन्दुरूपिण्यै सुखायै सततं नमः ।।
कल्याण्यै प्रणतां वृद्ध्यै सिद्ध्यै कुर्मो नमो नमः ।
नैर्ऋत्यै भूभृतां लक्ष्म्यै शर्वाण्यै ते नमो नमः ।।
दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै ।
ख्यात्यै तथैव कृष्णायै धूम्रायै सततं नमः ।।
अतिसौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नमः ।
नमो जगत्प्रतिष्टायै देव्यै कृत्यै नमो नमः ।।
या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषुच्छायारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
इन्द्रियाणामधिष्ठात्री भूतानां चाखिलेषु या |
भूतेषु सततं तस्यै व्याप्तिदेव्यै नमो नमः ||
चितिरूपेण या कृत्स्नमेतद्व्याप्य स्थिता जगत् |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
स्तुता सुरैः पूर्वमभीष्टसंश्रया-
त्तथा सुरेन्द्रेण दिनेषु सेविता ।
करोतु सा नः शुभहेतुरीश्वरी
शुभानि भद्राण्यभिहन्तु चापदः ।।
या साम्प्रतं चोद्धतदैत्यतापितै-
रस्माभिरीशा च सुरैर्नमस्यते ।
या च स्मृता तत्क्षणमेव हन्ति नः
सर्वापदो भक्त्तिविनम्रमूर्तिभिः ।।

कोई टिप्पणी नहीं: